કોઈ અણ દેશની વસ્તીનીતિના નિર્ધારણમાં જન્મદરના આંકડાઓ મહત્વ ધરાવે છે. જન્મદર એટલે દર હજારની વસ્તીએ વર્ષ દરમિયાન જન્મેલાં કુલ બાળકો દ્વારા વસ્તીમાં કેટલો વધારો થયો તે દર્શાવે છે. ભારતમાં જન્મદરનું પ્રમાણ નીચે દર્શાવેલ છે :ભારતમાં જન્મદરનું પ્રમાણ સતત ઘટતું ગયું છે. ભારત સરકારના કુટુંબનિયોજનના કાર્યક્રમોને લોકો દ્વારા સ્વીકૃતિ મળી. શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં જન્મદરનું પ્રમાણ ઉંચું જોવા મળે છે. તેનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે :1. યોગ્ય આરોગ્યવિષયક સુવિધાઓનો અભાવ, 2. ગરીબી, 3. બેકારી, 4.નાની ઉંમરે લગ્ન કરવાનો રિવાજ વગેરે.
Facing issue in account approval? email us at info@ipt.pw
Log in to comment or register here.